વાંસદાના દિગ્વીર પેલેસના પરિસરમાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ભય
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ ઐતિહાસિક દિગ્વીર પેલેસના અભ્યારણમાં 15 જેટલા હરણો વર્ષોથી રાખવામાં આવ્યા છે.અને આ હરણો તેમજ આ પેલેસને નિહાળવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.ત્યારે આ અભ્યારણમાં રાખવામાં આવેલ હરણોમાંથી 3 જેટલા હરણો અને એક બચ્ચુ મળી ચાર જેટલા હરણોનો દિપડાએ ગત રવિવારના રોજ શિકાર કર્યો હતો.જે અંગેની જાણ વનવિભાગ ની ટીમ ને થતા વનવિભાગે અત્યાર સુધીમાં સાત જેટલા પાંજરા ગોઠવ્યા છે.