જામનગરના રવેશિયા ગામમાં દીપડાનો આંતક યથાવત
જામનગરના રવેશીયા ગામમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કાલાવડ તાલુકાના રવેશીયા અને હંસ્થળમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વખત દીપડા અહીં દેખાયો હોવાનું જણવવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો પૂરાતો નથી.