અમરેલી: ધારીના યુવાન પર વિજળી પડી
અમરેલીના ધારીના ચલાલા રોડ પર યુવક પર વિજળી પડવાની ઘટના સામે આવી છે. ખેતર કામ કરી રહેલા યુવક પર વિજળી પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.