દીપેશના પિતા સાથે ખાસ વાતચીત, કહ્યું કે...
વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે. આ સંજોગોમાં દીપેશના પિતા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.