અમદાવાદના સરસપુરમાં બુટલેગર પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. ગાળો બોલવાની બાબતે ઝગડો થયો હતો. લાકડી વડે યુવકને લોકોએ ફટકાર્યો હતો. શહેર કોટડા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી.