વડોદરાના (Vadodara) નિઝામપુરા (Nizampura) વિસ્તારમાં બની રહેલા ટ્રાન્સપોર્ટ હબનો (Transport Hub) સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ મામલે આક્રોશ ઠાલવતાં કહ્યું કે, ટ્રાન્સપોર્ટ હબને લીધે અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.