બનાસકાંઠાના વાવ તાલુકાના ગામડાઓમાં શનિવારે ફરી કરોડો તીડનું આક્રમણ થયું છે. જેને લઇ ખેડૂતો સહિત સરકાર પણ ચિંતિત બની ગઈ છે. વાવ તાલુકામાં અગાઉ આવેલ તીડના ઝૂંડ કરતા પણ આ ઝૂંડ મોટું છે.