બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હજુ તીડનો આતંક યથાવત
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક હજુ યથાવત છે. વાવ પંથકના કુંડાળીયા, રાધાનેસડા અને માવસરીના રણ વિસ્તારમાં તીડોના ઝુંડ જોવા મળ્યા હતા. તીડોના નાશ કરવા કેન્દ્ર સરકારની 5 ટીમો, રાજ્ય સરકારની 15 ટીમો અને 23 ટ્રેકટર કામે લાગ્યા છે. તીડ રણ વિસ્તારમાંથી ગામની સીમમાં આવે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે.