સાબરકાંઠા પહોંચ્યો તીડનો તરખાટ, ખેડૂતોને મોટું નુકસાન
પાકિસ્તાનના આંતકી કહી શકાય તેવા તીડનો તરખાટ (Loctus attack) હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા બાદ હવે સાબરકાંઠા સુધી તીડનો આતંક પહોંચી ગયો છે. ત્યારે તીડને ભગાડવા ખેડૂતોએ અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તીડને અટકાવવા સરકારની ટીમ લાગે કામે લાગી છે.