લોકસભા ચૂંટણી 2019: ડીસામાં અમિત શાહના કોંગ્રેસ, રાહુલ પર પ્રહાર, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019): ભાજપ (BJP) અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના (Gandhinagar Seat) ઉમેદવાર (Candidate) અમિત શાહ (Amit Shah) સોમવારે ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે ડીસા (Deesa) આવ્યા હતા. અહીં જાહેર સભાને સંબોધતાં અમિત શાહે કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠાના ડીસામાં સભાને સંબોધતા અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસે ગરીબી નહીં પણ ગરીબો હટાવાનું કામ કર્યું