લોકસભા ચૂંટણી 2019 : છેલ્લા દિવસે `ઉમેદવારી` માટે હોડ, VIDEO
2019ની લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં, જેમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા, પાટણમાંથી જગદીશ ઠાકોર, સાબરકાંઠામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, ગાંધીનગરમાંથી સી.જે.ચાવડા અને અમદાવાદ પૂર્વમાંથી ગીતાબહેન પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું.