લોકસભા ચૂંટણી જીતવા ભાજપનું દક્ષિણ ગુજરાત મિશન
લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમળ ખીલવવા માટે અનોખું મિશન તૈયાર કર્યુ છે. જેના ભાગરૂપે આજે માંડવી ખાતે દક્ષિણ ગુજરાત ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. જેમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત નેતાઓ હાજર રહ્યા હતા.