લોકસભા ચૂંટણી 2019ને લઈને 8 એપ્રિલે ભાજપ જાહેર કરશે સંકલ્પ પત્ર, દેશભરમાં સંકલ્પ પત્ર માટે ચલાવ્યું હતું અભિયાન, સંકલ્પ પત્રની ઘોષણા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન