ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર થયું રેકોર્ડબ્રેક મતદાન, ગુજરાત લોકસભા 2019ની ચૂંટણીમાં 64.11 ટકા મતદન થયું, 1967માં 63.77 ટકા હાઇએસ્ટ મતદાન થયુ હતું જેનો રેકોર્ડ 2019ની ચૂંટણીમાં તૂટ્યો