લોકસભા ચૂંટણી 2019: ગુજરાત માટે ભાજપનો શું છે પ્લાન?
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે બાકીના ઉમેદવારની પસંદગીને લઇને પાર્ટીમાં બેઠકોનો દોર ચાલુ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બાકીની બેઠકો માટે ઉમેદવારોમાં લોબિંગ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં આ બેઠકો પર કયા ઉમેદવારોનું પલ્લું ભારે છે? જુઓ વીડિયો