વડોદરામાં 80 વર્ષ જૂની અને 9000 સભાસદોની સંખ્યા ધરાવતી છત્રપતિ શિવાજી મહારાજ સહકારી મંડળીએ અનોખી પહેલ કરી છે, ચૂંટણીના દિવસે જે પણ સભાસદ મતદાન કરશે તે સભાસદને સહકારી મંડળી લોન પર ઓછું વ્યાજ અને મંડળીમાં થાપણ પર વધુ વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે