વડોદરા પોલીસે IPCની કલમ 151 અને 110 G હેઠળ 2 દિવસમાં 55થી વધારે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી, ત્યારે કોંગ્રેસે વડોદરા પોલીસ પર ભાજપના ઈશારે કામ કરવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો