લોકસભાની ચૂંટણી પહેલાં મતદારોનો મિજાજ જાણવા ઝી 24 કલાકની વૉટયાત્રા પહોંચી અમદાવાદના સાણંદમાં, લોકસભાની ચૂંટણી અંગે શું કહે છે સાણંદના ગ્રામજનો ચાલો સાંભળીએ