લોકસભાની ચૂંટણી પહેલાં મતદારોનો મિજાજ જાણવા ઝી 24 કલાકની વૉટયાત્રા પહોંચી અમદાવાદના નિધરાડ ગામમાં. લોકસભા 2019ની ચૂંટણી વિશે ગામના લોકોનો શું છે મૂડ. આવો જોઈએ.