મોડાસા ખરીદી કેન્દ્ર બહાર ખેજૂતોની લાંબી લાઈન
અરવલ્લી જીલ્લાના મોડાસા કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નોધણી થયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઇ છે. મગફળી ખરીદી જડપી બનાવાય તેવી ખેડૂતોની માંગણી છે.