LRD પરિપત્ર રદ કરવાની માંગ સાથે સતત 69માં દિવસે અનામત વર્ગની મહિલાઓના ધરણાં
1 ઓગસ્ટ 2018નો LRD પરિપત્ર રદ કરવાની માંગ સાથે સતત 69માં દિવસે અનામત વર્ગની મહિલાઓ ધરણાં કરી રહી છે. છેલ્લા 26 દિવસથી આ મહિલાઓએ અન્નનો પણ ત્યાગ કર્યો છે. ઉપવાસની છાવણીમાં ધંધુકાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારું પહોંચ્યા છે. મહિલાઓ પરિપત્રમાં રદ્દ કરવાની માંગ કરી રહી છે. સરકારે આટલા દિવસો સુધી તેમની સાથે વાત પણ ન કરી હોવાથી મહિલાઓમાં આક્રોશ છે. મહિલાઓએ જુદા જુદા પોસ્ટર અને છત્રી સાથે નારા લગાવ્યા.