સુરતની મહિલાઓ દ્વારા મોદીને ફરી પીએમ બનાવવા 108 કુંડી યજ્ઞનું આયોજન
લોકસભાની ચૂંટણીના પડધમ શરુ થઇ ચુકયા છે ત્યારે સુરતમા મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. 532 મહિલાઓ દ્વારા 108 કુંડીમા શનિ યજ્ઞ કરવામા આવ્યો હતો. જેમા તેઓએ શનિદેવને નરેન્દ્ર મોદીને ફરીથી લોકસભાની ચૂંટણી જીતાડવા માટે પ્રાથના કરી હતી.