જુઓ EVM અને VVPATની વિશ્વસનીયતા પર ચર્ચા, ઝી 24 કલાકની રજૂઆત `જનમત 2019`માં
લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવે તે પહેલા જ પોત પોતાની ચૂંટણી સંભાવનાઓને લઈને આશંકિત વિપક્ષને ઈવીએમ મુદ્દે ઝટકો લાગ્યો છે. વીવીપેટને ઈવીએમ સાથે 100 ટકા મેળવવાની માંગણી કરતી અરજીને જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો વિપક્ષ આજે ઈવીએમને લઈને બેઠક કરવા જઈ રહ્યો છે. વિરોધ પક્ષોને એકસાથે મળીને ચૂંટણી પંચને ઈવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.