ગ્રહણની અસર: વર્ષ 2019નું આજે બીજું ચંદ્વ ગ્રહણ, જાણો બીજું ઘણું બધુ
વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે