રામ મંદિર માટેના ટ્રસ્ટની જાહેરાત, મહંત ધર્મદાસે કહ્યું- `રામ રાજ્યની સ્થાપના શરૂ`
સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આજે તેની જાહેરાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મહંત ધર્મદાસે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.