કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદકોની સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફી વલણ રાખવા આહ્વાન કરાયું હતું જેનો કોંગ્રેસના ડેરી ચેરમેન આશાબેન ઠાકોર અને મોંઘજી ચૌધરીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો