અરવલ્લીઃ મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોતનો મામલે મહિલા આયોગના સભ્યો મોડાસા પહોંચ્યા ગયા છે. સાયરા ગામે પીડિતાના પરિવારની મુલાકાત લેશે. 3 આરોપીઓ પોલીસ સમક્ષ સમર્પણ કરી ચૂક્યા છે. પોલીસ આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.