મહુધાના ધારાસભ્ય વહીવટી તંત્રથી નારાજ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્યએ પણ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સંકલની મીટીંગમાં સરકારી બાબુઓ તરફથી મળતા અયોગ્ય જવાબો થી તેઓ નારાજ છે. જિલ્લામાં ખનીજ માફીયાઓ સાથે વહીવટી અધિકારીઓ સાઠગાઠ કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકસાન થતુ હોવાની ફરીયાદ ધારાસભ્ય કરી રહ્યા છે.