બુલંદશહેરના કથિત આરોપી યોગેશ રાજનો વીડિયો વાયરલ
બુલંદશહેરમાં ગૌમાંસ ફેકાયા બાદ જે હિંસા થઈ તેનો આરોપી હજુ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં તેણે વીડિયો વાયરલ કર્યો છે.
બુલંદશહેરઃ બુલદંશહેરમાં ગૌમાંસ ફેંકાયાની ઘટના બાદ જે હિંસા ફેલાયી તેનો મુખ્ય આરોપી યોગેશ રાજ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસ તેને શોધી રહી છે ત્યારે હવે તેણે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં તે ખુદને નિર્દોષ જણાવી રહ્યો છે.