સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન)ની ઘ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઝેશન( FAO)એ આશંકાએ વ્યક્ત કરી છે કે આગામી તીડ મે મહિનામાં ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં મોટું આક્રમણ કરશે જેને લઈને ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.