ઇરાન આજે અનેક કારણોસર રહ્યું ચર્ચામાં, જુઓ વિગતવાર રિપોર્ટ
ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 170 મુસાફરો સવાર હતાં. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું. આ સિવાય પણ ઇરાન બીજા અનેક મહત્વના કારણોથી ચર્ચામાં રહ્યું છે.