રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક નોંધાઈ છે. આ પરિસ્થિતિમાં ડુંગળીના વધેલા ભાવ કાબૂમાં આવે એવી શક્યતા છે.