નહીં કાપી શકાય આરે કોલોનીનું જંગલ કારણ કે...
મહારાષ્ટ્ર સરકાર મુંબઈની આરે કોલોનીના જંગલના વૃક્ષો કાપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે લો સ્ટુડન્ટ્સની અરજી પર સુનાવણી હાથ ધરતા મહારાષ્ટ્ર સરકારને ઝાડ કાપવા પર તત્કાળ પ્રભાવથી રોક લગાવાનો આદેશ આપ્યો છે.