માલધારીઓ થયા ભાજપના સાંસદોથી નારાજ
ગીર બરડા અને આલોચના માલધારીઓને આદિવાસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહેલા માલધારીઓ ભાજપના 4 સાંસદોના પત્રથી નારાજ જોવા મળી રહ્યાં છે. માલધારીઓ પાસે વોટબેંક નહીં હોવાના કારણે નેતાઓ પોતાની તરફ ધ્યાન ન લેતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી.