કોંગ્રેસમાં ભૂકંપ : માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાનું રાજીનામું
લોકસભા ચૂંટણી 2019 જાહેર થાય એ પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે એકાએક રાજીનામું આપતાં રાજકીય ગરમાવો આપ્યો છે. અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો માંડ શાંત પડતી દેખાઇ ત્યાં ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ બાદ આ વધુ એક રાજીનામું પડતાં કોંગ્રેસનો કકળાટ બહાર દેખાઇ રહ્યો છે.