ગુજરાત સાહિત્ય પરિષદમાં કોંગ્રેસ કરશે મંદી કી બાત...
ગુજરાત સાહિત્ય પરિષદમાં આવેલ ગોવર્ધન ત્રિપાઠી હોલમાં કોંગ્રેસ દ્વારા મંદી કી બાત નામનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ અને કોંગ્રેસી નેતાઓ દેશની સાંપ્રત પરિસ્થિતી અંગે ચર્ચા કરશે.