આગોતરા જામીન મેળવવા માટે મંજૂલા શ્રોફે કરી હાઇકોર્ટમાં જામીન અરજી
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે DPSના CEO મજુલા પૂજા શ્રોફે આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે નીચલી કોર્ટ અરજી ફગાવતા મજુલા શ્રોફએ હાઇકોર્ટનું શરણું લીધું છે. અરજીમાં રજુઆત કરી છે કે આરોપ ખોટા છે અને અમે સ્થાઈ વસવાટ ધરાવીએ છે ને અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે તો અમને આગોતરા જામીન આપવામાં આવે ધરપકડ થી બચવા આગોતરા જામીન અરજી કરી છે.