હરિયાણામાં સતત બીજીવાર મુખ્યપ્રધાન બનેલા મનોહર લાલ ખટ્ટરે દિવાળીના તહેવારપર ચંદીગઢમાં શપથ લીધા હતા. આ સિવાય જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા.