જુઓ ખેરાલુથી મતનો મહાસંગ્રામ
ગુજરાતમાં 6 વિધાનસભાની બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે તેમાં એક બેઠક ખેરાલુની છે. ઝી 24 કલાકે આજે ચૂંટણીના ખાસ કાર્યક્રમ મતનો મહાસંગ્રામમાં ત્યાંની પ્રજાનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.