સુરતમાં મેયર કાઉન્સિલની બેઠક યોજાશે. 12 અને 13 ઓક્ટોબરે આ બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં દેશના 25થી વધુ મેયર હાજર રહેશે. જો કે, બેઠકના પહેલા દિવસે સેમિનારમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે મનપાના પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરાશે.