આપણને સૌને ગુજરાતી હોવા પર અને આપણી ગુજરાતી ભાષા પર ખુબ જ ગર્વ છે. સાચી વાત ને. પણ તમને એક વાત કંઉ....ભલે આપણે ગુજરાતી છીએ.... ગુજરાતમાં જ મોટા થયા છીએ.... ગુજરાતી જ બોલીએ છીએ....  પણ શું તમે જાણો છો કેટલાક ગુજરાતી શબ્દો એવા છે જે આપણે કદાચ નહીં સાંભળ્યા હોય.... તો આજે આ વિડીયોમાં આપણે એવા જ ઓછા પ્રચલિત હોય તેવા કેટલાક ગુજરાતી શબ્દોની વાત કરીશું.