લોકસભા ચૂંટણી 2019 મેદાનમાં મહારથી અમરેલીથી પરેશ ધાનાણી સાથે, જુઓ
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મેદાનમાં મહારથી અંતર્ગત અમારી ટીમ પહોંચી અમરેલી..જ્યાં છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં છે..ત્યારે કોંગ્રેસના જાયન્ટ કીલર કહેવાતા પરેશ ધાનાણી આ વખતે અમરેલીમાં પોતાનો ગઢ બચાવી શકશે કે કેમ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કેવી રીતે છે તૈયાર આવો જોઇએ મેદાનમાં મહારથી..