ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મેદાનમાં મહારથી અંતર્ગત અમારી ટીમ પહોંચી જામનગર જ્યાં છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં છે તો બંને ઉમેદવારોની કેવી રીતે છે તૈયાર આવો જોઇએ મેદાનમાં મહારથી