ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અમદાવાદમાં એવોર્ડ સમારંભનું આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત મીડિયા ક્લબે એસજી આઇવે પર આવેલી ક્રાઉન પ્લાઝામાં એવોર્ડ ઇવેન્ટ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુભાઇ વાઘાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા. તો કોંગ્રેસનાં અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયા અને મનીષ દોશી સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.