મહેસાણા ઊંઝા એ.પી.એમ.સીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની તજવીજ કરવામાં આવશે જેમાં ભાજપના બે જૂથ આમને સામને થવા ગયા છે જેમાં એક જૂથ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અને તેમના પુત્રનું ગ્રુપ છે તો બીજી તરફ આશાબેન પટેલના સમર્થક નું ગ્રુપ છે