મહેસાણાના વિસનગરમાં નગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ કરનાર સામે લાલ આંખ કરી છે.હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.ત્યારે મધુવન કોમ્પલેક્ષની 75 દુકાનો સીલ કરવામાં આવી.