મહેસાણા: જુઓ કેમ શહેર કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મીડિયાથી અમિત ચાવડાને મોકલ્યું રાજીનામું
મહેસાણાઃ કોંગ્રેસના કોર્પોરેટરોનો ભાજપમાં જોડાવાનો મામલો, શહેર કોંગ્રેસ પ્રમુખે પણ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ સાથે ZEE 24 કલાકની વાતચીત.