માતાએ વ્હાલસોયી દીકરીને પાણીની ટાંકીમાં નાંખી ઉતારી મોતને ઘાટ
મહેસાણા: કડીની લુહાર કુઈ ઊંડી ફળીની ઘટના. માતા એજ વ્હાલ સોયી દીકરીને મોતને ઘાટ ઉતારી. 12 દિવસ પહેલા જ જન્મેલી દીકરીની હત્યા કરી. ખુદ માતાએ પાણીની ટાંકીમાં નાંખીને પુત્રીની હત્યા કરી. દીકરીની હત્યા કરનાર માતા સામે હત્યાનો ગુનો નોંધાયો. માતાએ પોતે હત્યા કરી હોવાનું કબૂલાત ભાંડો ફૂટ્યો. કડી પોલીસ સ્ટેશનમાં પતિએ પત્ની સામે નોંધાવી ફરયાદ.