મહેસાણાની દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના નેતાઓએ કેમ કરી ખાનગી બેઠક
મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા, અમિત ચાવડા,ભરતસિંહ સોલંકી ,જગદીશ ઠાકોર, વિપુલ ચૌધરી, મોંઘજીભાઈ ચૌધરી રહ્યા હાજર,કોંગ્રેસના આગેવાનોની બેઠકથી અનેક અટકળો