મહેસાણામાં ONGC સામે ખેડૂતો અને સરપંચે કેમ માંડ્યો મોરચો? જુઓ `ગામડું જાગે છે`
મહેસાણા ઓએનજીસી દેશનું સૌથી સારું ક્રૂડ ઓઈલ જિલ્લાના પાંચ તાલુકાના પેટાળમાંથી કાઢે છે. અને આ માટે ખેડૂતોની જમીનને ઓએનજીસીએ હસ્તગત કરી છે જે માટે ભાડાની રકમ સહિતની કરોડો રુપિયાની ગ્રાન્ટ પણ આવે છે. તેમ છતાં પાંચ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. અને ઉચ્ચારી છે કાયદાકીય લડતની ચીમકી. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં..